ચુંબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંબક

વિશેષણ

 • 1

  ચુંબન કરનારું.

 • 2

  પોતાની તરફ આકર્ષનારું.

મૂળ

सं.

ચુંબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંબક

નપુંસક લિંગ

 • 1

  ચુંબક વસ્તુ. ઉદા૰ લોહચુંબક; 'મૅગ્નેટ'.

 • 2

  કંજૂસ.