ચબકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચપકાવું; ઊનું કરી ચાંપવું.

  • 2

    ચોટાડવું.

  • 3

    વઘાર કરવો.