ચબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબકો

પુંલિંગ

  • 1

    ડામ.

  • 2

    લાક્ષણિક મહેણું.

  • 3

    મહેણાંનો ડંખ.

મૂળ

'ચપકાવવું' ઉપરથી