ચબડચબડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબડચબડ

અવ્યય

  • 1

    ચપચપ.

  • 2

    મનમાં આવે એમ.

મૂળ

રવાનુકારી