ચબરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબરાક

વિશેષણ

  • 1

    ચપળ; ચાલાક.

  • 2

    બોલવામાં કુશળ; વાચાળ.