ચબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખાડો પડે એમ ચોંટવું-દબાવું.

મૂળ

सं. चप्; प्रा. चप्प =દબાવું

ચુંબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુંબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચૂમવું; બચ્ચી કરવી.

  • 2

    સ્પર્શવું; અડવું.

મૂળ

सं. चुंब्