ચબાવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચબાવલું

વિશેષણ

  • 1

    દોઢડાહ્યું.

મૂળ

સર૰ चबा चबाके =ચાવી ચાવીને વાત કરવાં કે 'ચબાં' ઉપરથી?