ચભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચડભડવું; ગુસ્સે થવું; ખીજવું; લડી પડવું; ઊંચાનીચા થવું.