ચમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમક

સ્ત્રીલિંગ

 • 1

  ચમકારો.

 • 2

  ધ્રુજારી-તાણ આવવી તે.

 • 3

  તાજુબી; આશ્ચર્યની ચોંક.

મૂળ

'ચમકવું' ઉપરથી

પુંલિંગ

 • 1

  લોહચુંબક.

નપુંસક લિંગ

 • 1

  (રેશમ જેવું ચમકતું) એક બનાવટી કાપડ કે સૂતર 'રેયૉન'.