ચમકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝબૂકવું; ઝબૂક ઝબૂક પ્રવેશવું.

  • 2

    ચોંકવું.

  • 3

    વંઠી જવું.

મૂળ

प्रा. चमक्क (सं. चमत्कृ?)