ચમકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમકારો

પુંલિંગ

  • 1

    ઝબકારો.

  • 2

    ચમક; કંપારી.

  • 3

    ચમચમ થતો અવાજ.

મૂળ

प्रा. चमक्कार, सं. चमत्कार