ચમકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ચમકવું'નું પ્રેરક.

 • 2

  સપાટવું; મારવું.

 • 3

  ચમકાવે એવી ખબર (છાપામાં) આપવી.

ચુમકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુમકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ચુંબક બનાવવું; 'મૅગ્નેટાઈઝ' (પ. વિ).