ચમચમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમચમવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ચમચમ' એવો અવાજ થવો.

  • 2

    તીવ્ર બળતરા થવી.