ચમચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમચો

પુંલિંગ

  • 1

    રસોઈમાં તથા ખાવાપીવાના કામમાં આવતું એક કડછી જેવું સાધન.

મૂળ

तुर्की चुम्चह; सं., प्रा. चमस