ચમડપોસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમડપોસ

પુંલિંગ

  • 1

    ચામડાનું ઢાંકણ; ઓઢો.

મૂળ

ચમડ (ચમ્મડ, ચામડું) +फा. पोशीदन