ચમત્કૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમત્કૃત

વિશેષણ

  • 1

    ચમકેલું; આશ્ચર્ય કે નવાઈ પામેલું.

મૂળ

सं.