ચમત્કૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમત્કૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    ચમત્કાર; આશ્ચર્ય; આશ્ચર્યકારક બનાવ-દેખાવ.

  • 2

    કરામત; અલૌકિક ક્રિયા.