ચમત્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમત્કાર

પુંલિંગ

  • 1

    આશ્ચર્ય; આશ્ચર્યકારક બનાવ-દેખાવ.

  • 2

    કરામત; અલૌકિક ક્રિયા.

મૂળ

सं.