ચેમ્બર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચેમ્બર

સ્ત્રીલિંગ

  • 1

    ઓરડો, જેમ કે, વકીલ કે જજની ચેમ્બર.

  • 2

    મંડળ, બોર્ડ, જેમ કે ચૅમ્બર ઑફ કૉમર્સ.

મૂળ

इं