ચમ્મડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમ્મડ

વિશેષણ

  • 1

    ચામડા જેવું; ઝટ તૂટેફાટે નહિ એવું.

  • 2

    લાક્ષણિક કૃપણ; કંજૂસ.

મૂળ

सं. चर्म ઉપરથી