ચમ્મર ઢોળવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમ્મર ઢોળવાં

  • 1

    (દેવ કે રાજા જેવા મોટા માણસની આગળ) ચમરી ફેરવવી; પંખા પેઠે આસપાસ વીંઝવી.