ચમરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમરખું

નપુંસક લિંગ

  • 1

    રેંટિયાની ત્રાક જેમાં રખાય છે તે (ચામડાનો કકડો).

મૂળ

सं. चर्म, प्रा. चम्म +રાખવું પરથી સર૰ हिं. चमरख