ચમરબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમરબંધી

વિશેષણ

 • 1

  કેડે ચમરબંધવાળું.

 • 2

  શૂરવીર અને ધૈર્યવાન.

ચમરબંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમરબંધી

પુંલિંગ

 • 1

  ચમરબંધી માણસ.

 • 2

  સત્તાધીશ; રાજા જેવો માણસ.