ચમરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચમરી

સ્ત્રીલિંગ

  • 1

    રેસાવાળી ફૂલની માંજર-મંજરી.

  • 2

    ફૂલની મંજરીના આકારની રેશમ કે ઊનની બનાવટ.

  • 3

    મચ્છર વગેરે ઉડાડવાની ઘોડાના વાળની બનાવેલી ચામર.

મૂળ

सं.