ચુમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચુમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચિમાવું; મરજી વિરુદ્ધ શાંત થવું.

  • 2

    મનમાં બળવું.

  • 3

    'ચૂમવું'નું કર્મણિ.