ચૂયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂયો

પુંલિંગ

  • 1

    એક સુગંધીદાર પદાર્થ.

મૂળ

सं. श्चुत्, प्रा. चुअ =ટપકવું ઉપરથી?