ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચરુ1

પુંલિંગ

 • 1

  એક પહોળા મોંનું વાસણ; દેગ.

 • 2

  હોમનો ચર.

મૂળ

सं.

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચૂર2

પુંલિંગ

 • 1

  ચૂરો; ભૂકો.

મૂળ

'ચૂરવું' પરથી

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચૅર

સ્ત્રીલિંગ

 • 1

  ખુરશી.

 • 2

  લાક્ષણિક અધ્યક્ષનું પદ.

મૂળ

इं

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચેર

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી લાકડાં.

મૂળ

સર૰ म. चेर =એક જંગલી વનસ્પતિ

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચર

પુંલિંગ

 • 1

  હોમ નિમિત્તે રાંધેલું અન્ન.

સ્ત્રીલિંગ

 • 1

  કિલ્લાની આસપાસ ખોદેલી ખાઈ.

 • 2

  દરિયામાં બે મોજાં વચ્ચે પડતી ખાઈ જેવો ખાડો.

 • 3

  કાઠિયાવાડી ચૂલ; તમણ.

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચર

અવ્યય

 • 1

  કપડું વગેરે ફાટવાનો અવાજ.

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચર

વિશેષણ

 • 1

  ચંચળ; અસ્થિર; ફરતું.

 • 2

  ફરનારું (સમાસને છેડે) ઉદા૰ 'જલચર; ખેચર'.

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચર

પુંલિંગ

 • 1

  જાસૂસ બાતમીદાર.

 • 2

  મેષ, કર્ક, તુલા ને મકર રાશિઓ, કે સ્વાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા એ નક્ષત્રો.

ગુજરાતી માં ચરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ચર1ચર2

ચર

નપુંસક લિંગ

જ્યોતિષશાસ્ત્ર​
 • 1

  જ્યોતિષશાસ્ત્ર​
  ભૂમધ્યરેખાથી યામ્યોત્તર અંતર, જેને કારણે દિવસ લાંબોટૂંકો થાય છે.