ગુજરાતી

માં ચરકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરકું1ચરક2ચરક3

ચરકું1

વિશેષણ

 • 1

  સહેજ તમતમું તથા કડૂચું; બેસ્વાદ.

મૂળ

फा. चरका =નાનો ઘા ઉપરથી?

ગુજરાતી

માં ચરકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરકું1ચરક2ચરક3

ચરક2

પુંલિંગ

 • 1

  દૂત; કાસદ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પ્રસિદ્ધ વૈદકશાસ્ત્રી.

મૂળ

सं.

ગુજરાતી

માં ચરકની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરકું1ચરક2ચરક3

ચરક3

નપુંસક લિંગ

 • 1

  શેરડીનું કોલું.

 • 2

  [કડી કા૰ તરફ] છોકરાંની એક રમત (ચકભિલ્લુ?).

સ્ત્રીલિંગ

 • 1

  ['ચરકવું' પરથી] પંખીની અઘાર.

મૂળ

सं. चक्र फा. चर्ख ? સર૰ म.