ચરકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરકણ

વિશેષણ

 • 1

  ચરક્યા કરતું.

 • 2

  બીકનું માર્યું ચરકી જાય એવું; ડરકણ.

મૂળ

'ચરકવું' ઉપરથી

ચરકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરકણું

વિશેષણ

 • 1

  વારંવાર ચરકી જાય એવું.

ચરકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરકણું

નપુંસક લિંગ

 • 1

  (બાળક, ઢોર વગેરે) વારંવાર ચરક્યા કરે એવો રોગ.