ચરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    થોડું પ્રવાહી જેવું અઘવું (ખાસ કરીને પક્ષી માટે).

મૂળ

'ચર' રવાનુકારી પરથી?સર૰ म. चरकणें; કે फा. चरका=પરુ; પરુ વહેતો જખમ; શરીરનો મેલ એ પરથી?