ચરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરખું

વિશેષણ

  • 1

    સહેજ તમતમું તથા કડૂચું; બેસ્વાદ.

મૂળ

फा. चरका =નાનો ઘા ઉપરથી?