ગુજરાતી

માં ચરચરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરચર1ચેરંચેર2

ચરચર1

ક્રિયાવિશેષણ

 • 1

  બળવાનો અવાજ.

 • 2

  ઝડપથી; જલદીથી.

ગુજરાતી

માં ચરચરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરચર1ચેરંચેર2

ચેરંચેર2

સ્ત્રીલિંગ

 • 1

  છેકાછેક; ખૂબ ચેરવું તે.

મૂળ

જુઓ ચેરવું

સ્ત્રીલિંગ

 • 1

  'ચરચર' એવો અવાજ.

 • 2

  ધીમી બળતરા; ચચરાટ.

 • 3

  લાક્ષણિક ચિંતા; ફિકર.

મૂળ

રવાનુકારી