ચર્ચરિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચર્ચરિકા

સ્ત્રીલિંગ

  • 1

    આનંદ; ઉત્સવ.

  • 2

    એક છંદ.

  • 3

    નાટકમાં પ્રવેશ પૂરો થાય ત્યારે મૂકવામાં આવતું ગીત.

મૂળ

सं.