ગુજરાતી

માં ચરચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરચરી1ચર્ચરી2

ચરચરી1

સ્ત્રીલિંગ

 • 1

  બળતરા; ચિંતા.

ગુજરાતી

માં ચરચરીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરચરી1ચર્ચરી2

ચર્ચરી2

સ્ત્રીલિંગ

 • 1

  આનંદ; ઉત્સવ.

 • 2

  એક છંદ.

 • 3

  નાટકમાં પ્રવેશ પૂરો થાય ત્યારે મૂકવામાં આવતું ગીત.

મૂળ

सं.