ચરચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચર્ચવું; ચર્ચા કરવી.

  • 2

    કૂથલી કરવી.

  • 3

    લેપ કરવો.

મૂળ

सं. चर्च् ઉપરથી

ચર્ચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચર્ચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચર્ચા કરવી.

  • 2

    કૂથલી કરવી.

  • 3

    ચરચવું; લેપ કરવો.

મૂળ

सं. चर्च