ચર્ચાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચર્ચાત્મક

વિશેષણ

  • 1

    ચર્ચા કરતું; ચર્ચાથી ભરેલું; ચર્ચા જગવે એવું (જેમ કે, નિબંધ, વાત, મુદ્દો ઇ૰).

મૂળ

सं.