ચર્ચાસ્પદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચર્ચાસ્પદ

વિશેષણ

  • 1

    ચર્ચાને જેમાં સ્થાન હોય તેવું; ચર્ચાપાત્ર.

મૂળ

+ सं. आस्पद