ચરડૂકિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરડૂકિયો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી લાકડાં ઘસીને અગ્નિ ઉત્પન્ન કરવાનું એક યંત્ર.