ચરડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરડકો

પુંલિંગ

  • 1

    ચરડ થતો અવાજ.

  • 2

    લાક્ષણિક દિલ ચિરાય એવી લાગણી; ઉગ્ર ચિંતા; ધ્રાસકો.