ચરુડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરુડો

પુંલિંગ

  • 1

    ચડવો; માટીનો લોટો.

ચરેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરેડો

પુંલિંગ

  • 1

    ચરડકો; ધ્રાસકો.

  • 2

    ચીરો.

મૂળ

રવાનુકારી