ચરણરજ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરણરજ લેવી

  • 1

    ભક્તિપૂર્વક વંદના કરવી; ચરણસ્પર્શ કરી, તે હાથ માથે લગાડવો.