ચરણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ડામવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દિલમાં બળવું.

  • 2

    દુઃખનો ટહકારો કરવો.

  • 3

    ઊંઘમાં દાંત કચડવા.

મૂળ

જુઓ ચરચરવું