ચરણામૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરણામૃત

નપુંસક લિંગ

  • 1

    ચરણોદક.

  • 2

    દૂધ, દહીં, ઘી, મધ અને પાણી વગેરેનું મિશ્રણ, જેના વડે દેવમૂર્તિને સ્નાન કરાવ્યું હોય તે.

મૂળ

+अमृत