ચૂર્ણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચૂર્ણી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાણિનિનાં સૂત્રનું પતંજલિનું મહાભાષ્ય.

  • 2

    ચૂરણ; ચૂર્ણ.

મૂળ

सं.