ચરંદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરંદું

વિશેષણ

  • 1

    ચરનારું-ઘાસ ખાનારું.

નપુંસક લિંગ

  • 1

    જાનવર; પશુ.

મૂળ

फा. चरिंदह