ચરભક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરભક્ષ

નપુંસક લિંગ

  • 1

    હોમ માટે રાંધેલું અન્ન વરકન્યાએ એકબીજાને ખવડાવવું તે; લગ્નને બીજે દિવસે કરાતી એક ક્રિયા.

મૂળ

सं. चरुभक्ष