ચર્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચર્યા

સ્ત્રીલિંગ

 • 1

  કામકાજ; વ્યવહાર.

 • 2

  રીતભાત; વર્તણૂક.

 • 3

  સેવા.

 • 4

  અંદરનો ભાવ સમજાય તેવો દેખાવ-ચહેરો.

મૂળ

सं.