ગુજરાતી

માં ચરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરવું1ચૂરવું2ચેરવું3

ચરવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ચાલવું; ફરવું.

 • 2

  ઘાસ, દાણો વગેરે ફરીને શોધી ખાવો (પશુ પંખીએ).

 • 3

  રળવું; પેદા કરવું.

ગુજરાતી

માં ચરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરવું1ચૂરવું2ચેરવું3

ચૂરવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભૂકો કરવો.

મૂળ

सं. चूर्ण, प्रा. चूर

ગુજરાતી

માં ચરવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ચરવું1ચૂરવું2ચેરવું3

ચેરવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  છેકવું.

 • 2

  ખોતરણી કરવી; ચર્ચા કરવી.