ચરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ચરવી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ચરવો કે ચરુ; દેગડી.

મૂળ

सं. चरु ઉપરથી