ગુજરાતી

માં ચરસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરસ1ચરસુ2

ચરસ1

પુંલિંગ

  • 1

    એક માદક પદાર્થ.

  • 2

    વ્યસન; ચસકો; લત.

  • 3

    મમત.

મૂળ

રવાનુકારી हिं. चरस

ગુજરાતી

માં ચરસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ચરસ1ચરસુ2

ચરસુ2

વિશેષણ

  • 1

    ચડાઉ સ્વભાવનું.

  • 2

    લતવાળું.

  • 3

    મમતી; હઠીલું.